મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022-23
ભારતના ચૂંટણીપંચ દ્વારા આગામી વિધાનસભા ની ચૂંટણીઓ યોજવાની છે.ત્યારે ગુજરાત સરકાર Gujrat Election
માટે મતદારયાદીમાં Election -2022 નામ નોંધણી સુધારા વધારા કરવા અને નામ કમી કરવામાટે ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જેની 1લી ઓક્ટોમ્બર લાયકતની તારીખે 18 વર્ષ પૂર્ણ થયા હોય એવા યુવાનો-બહેનો નોંધણી કરાવી આગમી વિધાનસભામાં પોતાના મતઅધિકારનો ઉપયોગ કરી શકશે.

મતદાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ઓક્ટોમ્બર 2022 સુધી પૂર્ણ કરવામાં પૂર્ણ કરવામાં આવશે તો તમામ ને ગુજરાત સરકાર દ્વારા વિનંતી કરવામાં આવે છે.

મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2022-ભારતના ચૂંટણીપંચ દ્વારા નવી દિલ્હીના તારીખ 27-6-2022 ના પત્ર ક્રમાંક 23-2022 ERS 【VOL ll 】તારીખ 01-10-2022ના લાયકતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદી ખાસ સક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તદેનઅનુસાર તારીખ 22-8-2022 સમાંકિત પત્રથી મતદારયાદી ની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 ખાસ જાણ કરવામાં આવેલ છે.



મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022

૧. આ ખાસ ઝુંબસેના દિવસોમાં નીચે મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે.

૨. ડેઝીગ્રેટેડ ઓફિસર દ્વારા સવારે 10.00 કલાકથીથી સાંજે 5.00 કલાક મતદાન મથકે

૩. આવા દરેક લોકેશન પર કાર્યક્રમ સંબંધિત યોગ્ય  બેનર લગાવવામાં આવશે.

૪. ખાસ ઝુંબસે ના દિવસે ડેઝીગ્રેટેડ ઓફિસર દ્વારા ફ્રોમ સ્વીકારવા નવા મતદારો ની યાદી ચકાસણી કરી BLA સહયોગથી મુદ્દાઓની ચકાસણી કરી મતદાર યાદી બનાવી ક્ષતિ હોય તો શોધવાની કામગીરી હાથ ધરવામાં આવશે.આ ખાસ ઝુંબસેના  દિવસે દિવસના શરૂઆત થી સાંજના અંત સુધી પ્રત્યેક ભાગને ERO/AERO મને મોકલવામાં આવશે.

૫. આ દિવસે સુપરવાઈઝર દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના
પોતાના પ્રત્યેક લોકેશનની મુલાકાત સતત લેતા રહેશે  જરૂરી દેખરેખ  જરૂરી માર્ગદર્શન આપવું તે દિવસે પ્રત્યેક ભાગને ERO/AERO ને અહેવાલ રજુ કરવામાં આવશે.

૬. જીલ્લા ચૂંટણી અધિકારી,મતદાર નોંધણી અધિકારી,તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી વાદમ્બિક【RANDOM】 રીતે મતદાર નોધણી ચકાસણી કરશે.

મતદારયાદીમાં નામ દાખલ કરવા શું કરવું જોઈએ?

મતદારયાદી માં નામ દાખલ કરવા માટે ચૂંટનીકાર્ડ માટે FORM-6 ભરવાનું રહેશે.જેની સાથે એલસી,જન્મનો દાખલો,આધારકાર્ડ,રેશનકાર્ડ. લાઈટબીલ,એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂર છે. જો કોઈ મહિલાએ લગ્ન કર્યા બાદ નામ ઉમેરવું હોય તો લગ્ન સર્ટીફીકેટ લાવવાનું રહેશે.












મતદારયાદી માં નામ  કમી કરવા માટે સુ કરવું?

કોઈ વ્યક્તિના લગ્ન થયા હોય તેને મતદાર યાદીમાં નામ કમી કરી કોઈ અન્ય સ્થળે નામ ઉમેરવું હોય અથવા એ વ્યક્તિ નું મરણ થયું હોય તો તેનું નામ મતદાર યાદીમાંથી કમી કરવું હોય તો તેના માટે FROM -7 ભરવાનું રહેશે.જેના માટે ચૂંટણી કાર્ડ ની ઝેરોક્ષ ,મરણનો દાખલો, લાવવાનો રહેશે.

ચૂંટણી કાર્ડમાં સુધારો-વધારો કરવા મારે શું કરવું?


ચૂંટણી કાર્ડમાં સુધારો-વધારો કરવા માટે FROM-8ભરવાનું રહેશે.જેના માટે જે વધારો કરવાનો હોય એ ડોક્યુમેન્ટ,એલસી, આધારકાર્ડ,એક પાસપોર્ટની સાઇઝનો ફોટો તથા લાઈટબીલ જેવા દસ્તાવેજ સાથે લઈ જવા










 ક્યાં દિવસે છે.મતદાર સુધારણા કાર્યક્રમ

       તારીખ:  21-08-2022 (રવિવાર)

       તારીખ: 28-08-2022  (રવિવાર)

       તારીખ: 04-09-2022  (રવિવાર)

       તારીખ: 11-09-2022  (રવિવાર)


કેવી રીતના કરી શકાશે સુધારો:  મતદાર તેમના જ વિસ્તારમાં મતદાન મથક પર BLO નો સંપર્ક કરી મતદાર યાદીમાં નામ એડ કરવા કોઈ સુધારો કરવાનો હશે તો કારી આપશે. જો તમારે મતદાન મથક ઉપર ન જવું હોય તો ઓનલાઈન પણ સુધારો કરી શકાય સે જેમાં વોટર હેલ્પલાઈન
ડાયલ કરી અરજી કરી શકશે.અથવા તો...www .voter portal.eci.gov. in    કે.  www.nvsp.in અરજી કરી શકાશે...વોટર હેલ્પ લાઈન  નંબર-1950