ક્યારે આવશે ચૂંટણી તારીખ થઈ જાહેર


ગુજરાત સરકાર દ્વારા ૧૮ જિલ્લામાં ચૂંટણી યોજવામાં આવશે ૮૨તાલુકાઓમાંથી કુલ ૧૧૬૬ ગ્રામ પંચાયત પર ચૂંટણી જાહેર કરવામાં આવી ૧૩ઓક્ટોમ્બર ૨૦૨૨ના રોજ મતદાન કરવામાં આવશે આચાર સહિતા લાગુ થઈ ગઈ છે એવું ચૂંટણી વિભાગે જણાવ્યું છે.૧૪ઓક્ટોમ્બર ના રોજ મતગણતરી પણ સમાપ્ત કરવામાં આવશે


સબંધિત તાલુકા દ્વારા ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ નોટિસ જાહેર કરવામાં આવશે જે પણ સરપંચની ઉમેદવારી નોંધાવવા માંગતા હોય એ તારીખ ૨૧ સપ્ટેમ્બર થી લઈને ૨૭ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે.આમ ૨૪ અને ૨૫ સપ્ટેમ્બર ના રોજ શની રવિ હોવાથી રજાના દિવસે પણ ઉમેદવારી ફ્રોમ ભરી શકાશે

સરપંચની ઉમેદવારી નોંધાવવા જે અરજી કરેલ છે તેની ચકાસણી ૨૮ સપ્ટેમ્બરના કરવામાં આવશે ૩૦ સપ્ટેમ્બરના  ૨૦૨૨ ના બપોરના ૧૨:વાગ્યા સુધી અરજી પાસી  ખેંચી શકાશે ૧૩ ઓક્ટોમ્બર ૨૦૨૨ સવારે ૭:૩૦ સાંજે ૫:૩૦ મતદાન કરી શકાશે



સરપંચમાં ફૉર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ

સરકારી લેણું બાકી ન હોવાનો તલાટીનો દાખલો અથવા પ્રમાણપત્ર

ઉમેદવાર રહેઠાણ ઉપર શૌચાલય ચાલુ હોવાનો  તલાટીનો દાખલો અથવા પ્રમાણપત્ર


ઉમેદવારની ઉંમર ૨૧ વર્ષની હોય તો એલ. સી એટલે કે શાળા શોડયાનું દાખલો

૨(બે) પાસપોર્ટ સાઈઝના તાજેતરના ફોટા


રેશનકાર્ડ/આધારકાર્ડ/ચૂંટનીકાર્ડ નકલ


અનામત કેટેગરીમાં ઉમેદવારી ધરાવતા હોય તો જે તે જાતિનું સક્ષમ અધિકારીનું જાતિનું અંગેનું પ્રમાણપત


ઉમેદવારી પત્રમાં ભાગ ૭-૮ ગુના/કેદ બાબતો અંગેનું એકરારનામું તથા ભાગ ૯ માં મિલકત અંગેનું એકરારનામું સંપૂર્ણ ભરવાનું રહેશે.


ઉમેદવારી પત્રમાં સામાન્ય માહિતીમાં બાળકો  આવક મોબાઇલ નંબર સહિતની વિગતો અવસ્ય બતાવવી


તારીખ ૪/૮/૨૦૦૫  પસી બાળકનો જન્મ થયેલ હોય તો તમામ બાળકોને જન્મના પુરાવા


નિયત ડિપોઝીટ:સામાન્ય કેટેગરીના ઉમેદવાર રૂપિયા ૨૦૦૦


સ્ત્રી કે અનામત કેટેગરિના રૂપિયા ૧૦૦૦


ઉમેદવારી ફોર્મ